દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસે મારી બાજી,આપનું પણ દમદાર પર્ફોમન્સ,ભાજપના સુપડા થયા સાફ
દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી ગુજરાત…
