‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન… : નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું…
ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન-રાજપીપલા ખાતે આયોજન રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનમાં શિક્ષકોને સન્માનિત કરાયા…
