Featured રાજકોટ અગ્નિકાંડમાં સાંગણવાના એકજ પરિવારના 7 સભ્યો બન્યા ભોગ, 5 સભ્યોનો તો હજુ પણ પત્તો નથી. May 26, 2024 1 min read આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.