સુરત : ગ્રીષ્મા હત્યા મામલે દોષિત જાહેર થયેલા ફેનિલને કોર્ટ તા. 5મી મેના રોજ સંભવતઃ સજા સંભળાવશે
સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો છે.