અરવલ્લી:પોલીસની મોડાસાથી શામળાજી સુધી સુરક્ષા પદયાત્રા,SP શૈફાલી બારવાલે કરાવ્યું પ્રસ્થાન
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા સતત બીજા વર્ષે મોડાસાથી શામળાજી સુધી પદયાત્રીઓની સુરક્ષા માટે નાઈટ વોકનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા સતત બીજા વર્ષે મોડાસાથી શામળાજી સુધી પદયાત્રીઓની સુરક્ષા માટે નાઈટ વોકનું આયોજન કરવામાં આવ્યું
17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા
તસ્કરને ઝડપી લઈ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તસ્કરને શામળાજી પોલીસને હવાલે કર્યો