🔴 Breaking
ભરૂચ: SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું હોવાના કર્યા આક્ષેપનર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણભરૂચ: SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું હોવાના કર્યા આક્ષેપનર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Tag: <span>SpBharuch</span>

ભરૂચ : પોલીસ એથ્લેટિક મીટનો સમાપન સમારોહ યોજાયો, જિલ્લા પોલીસ વડાના હસ્તે રમતવીરોનું સન્માન કરાયું

Feb 11, 2023 1 min read

પોલીસ કર્મીઓને તણાવમુક્ત અને હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટિક મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમતોત્સવનું કરાયું આયોજન,વડોદરા રેન્જના IG સંદીપસિંહ રહ્યા વિશેષ ઉપસ્થિત

Feb 5, 2023 1 min read

વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ગર્વથી જાહેર કરે છે કે વિદ્યાર્થીઓના દૈનિક ટાઈમ ટેબલમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રનો સમન્વય આપનારી…

ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

Sep 7, 2022 1 min read

એક મહત્વના પ્રશ્ન તરીકે ખેડૂતોએ સીમમાં થતી કેબલ તેમજ સિંચાઇના સાધનોની ચોરીનો પ્રશ્ન રજુ કર્યો હતો

અંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું

Jun 28, 2022 1 min read

આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે

ભરૂચ : નંદેલાવ બ્રિજના ફૂટપાથનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, 5 વાહનોમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં…

Jun 14, 2022 1 min read

શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજની બાજુમાં ચાલવા માટેના ફૂટપાથનો ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી…

ભરૂચ : પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન, લોક દરબાર પણ યોજાયો…

May 17, 2022 1 min read

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં…

ભરૂચ: SP ડો.લીના પાટીલની સંવેદનશીલતા, ગુમ બાળકીના ઘરે પહોંચી પરિવાર સાથે કરી મુલાકાત

Apr 14, 2022 1 min read

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની સંવેદનશીલતા જોવા મળી છે. અંકલેશ્વરમાં ગુમ થયેલ બાળકીના ઘરે તેઓ પહોંચ્યા હતા…

અમદાવાદ : જેસીપી ગૌતમ પરમારે કાગડાપીઠના કોન્સટેબલોને કર્યા સસ્પેન્ડ, જુઓ શું હતું કારણ

Mar 24, 2022 1 min read

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સટેબલોને જેસીપી ગૌતમ પરમારે સસ્પેન્ડ કરી દીધાં છે.

ભરૂચ : ઝાડેશ્વરની સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ, ત્રણે લુંટારૂ ઝબ્બે

Jan 27, 2022 1 min read

પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ બાદ હવે ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ થયો છે.