એન્ટરટેઇનમેન્ટ ‘રામાયણ’ના સેટ પરથી લારા દત્તા અને અરુણ ગોવિલની તસવીરો લીક, આ ખાસ પાત્રનો ચહેરો બહાર આવ્યો! Apr 5, 2024 1 min read બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની રામાયણનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.