કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કાશ્મીરની મુલાકાતે, શ્રીનગરમાં કાર્યાલયનું કર્યું ઉદઘાટન
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજયની મુલાકાતે પહોંચ્યાં હતાં