ભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા…
ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જે બસો નિયમિત ચાલતી હતી જેને આવક ઓછી થવાના કારણો બતાવી બંધ કરવામાં આવી…
રાજ્યભરમાં આવતી કાલે બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ…
દિવાળીના તહેવારો દરમ્યાન માદરે વતન જતા લોકો માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની 1100 બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું…
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ના કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભરૂચ સહિત રાજયના વિવિધ…