Featured ભરૂચ : સુડી ગામના ગડેરિયા નાળા નજીકથી દારૂના જંગી જથ્થા સાથે બુટલેગરની ધરપકડ Dec 28, 2021 1 min read આમોદ પોલીસે રેડ કરી રૂપિયા ૧.૪૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો