Featured ભરૂચ : સુજનીવાલા પરિવારના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, થયું લાખો રૂપિયાનું નુકશાન..! Apr 7, 2024 1 min read મકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા.