ગુજરાત છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો.. Aug 29, 2021 1 min read રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે