Connect Gujarat

You Searched For "SupremeCourt"

ભરૂચ : કોરોનાથી મૃતકોને 4 લાખ રૂા.ના વળતર માટે કોંગ્રેસ ફરી મેદાનમાં

7 Feb 2022 11:42 AM GMT
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ

કોરોના મૃત્યુ સહાય મામલે ગુજરાત સામે સુપ્રીમ કોર્ટની લાલઆંખ

4 Feb 2022 11:17 AM GMT
ગુજરાત રાજ્યના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી કોરોના કાળમાં અનેક લોકોના મોત નીપજ્યા.

અમેઝોન-ફ્યૂચર વિવાદ:હાઇકોર્ટના તમામ આદેશ સુપ્રીમ કોર્ટે કર્યા રદ..!

2 Feb 2022 8:37 AM GMT
સુપ્રીમ કોર્ટે ફ્યૂચર રિટેલ લિમિટેડ રિલાયન્સ રિટેલની સાથે વિલય સોદા સંબંધી દિલ્હી હાઈકોર્ટના જૂના આદેશોને મંગળવારે ફગાવી દીધા

સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણને તિરસ્કાર કેસમાં દોષી માન્યો, 20 ઓગષ્ટે સજા પર થશે સુનાવણી

14 Aug 2020 8:19 AM GMT
સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર વિરુદ્ધ બે અપમાનજનક ટ્વીટ કરવાના આરોપમાં પ્રશાંત ભૂષણ વિરુધ્ધ અવમાનના કાર્યવાહીમાં આજે ચુકાદો આપ્યો છે.સુપ્રિમ કોર્ટના...

ક્યારે અટકશે MPનો રાજકીય સંગ્રામ? આજે SCમાં ફરી બહુમતી પરીક્ષણ અંગે સુનાવણી

19 March 2020 5:29 AM GMT
મધ્યપ્રદેશની રાજકીયઉથલપાથલ હજી સુધી અટકી નથી. આજે ફરીએકવાર સુપ્રીમ કોર્ટમાં બહુમતી પરીક્ષણના મુદ્દે સુનાવણી થશે. ભારતીય જનતાપાર્ટીના નેતા...

નિર્ભયા કેસના આરોપીઓની ત્રીજી વાર ફાંસીની સજા ટળી

3 March 2020 2:32 AM GMT
વર્ષ 2012ના દિલ્હીનાનિર્ભયા સામૂહિક બળાત્કાર તથા હત્યા-કેસના ચારેય આરોપીઓને મૃત્યુદંડ અંગેના આદેશનેદિલ્હી અદાલતે નવા આદેશ ન મળે ત્યાં સુધી હાલ પૂરતો...

નિર્ભયાના દોષીતોને થશે આવતીકાલે સવારે ફાંસી, આજે કોર્ટમાંથી મળશે રાહત...?

2 March 2020 3:37 AM GMT
નિર્ભયાના એક દોષી પવનકુમારે ફાંસીની સજાના ત્રણ દિવસ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી....

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના બંન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન ફગાવી

15 Jan 2020 3:56 AM GMT
ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશેનિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે....

ચીફ જસ્ટિસે ઠુકરાવી CAA પર રોકની માંગ,59 અરજીઓ પર કેન્દ્રને પાઠવી નોટિસ

18 Dec 2019 6:24 AM GMT
નાગરિકતા સુધારોઅધિનિયમ (સીએએ) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ 59 અરજીઓ અંગેકેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસો...

હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, CP વીસી સજ્જનાર પણ રહેશે હાજર

11 Dec 2019 3:51 AM GMT
હૈદરાબાદ એન્કાઉન્ટર કેસનીસુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની ખંડપીઠ સુનાવણીકરશે. આ સમયગાળા દરમિયાન, સાઇબરાબાદ પોલીસ...