🔴 Breaking
ગુજરાત એલર્ટ મોડ પર! 31 જુલાઈથી 2 ઓગસ્ટ ભારે વરસાદની આગાહીપંચમહાલ : પાવાગઢ ખાતે ભારે વરસાદની આગાહી વચ્ચે સુરક્ષા હેતુસર રસ્તા બંધ કરાયા,NDRF-SDRF’ની ટીમ તૈનાત…અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ, હોદ્દેદારોના નામની જાહેરાતભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, તમામ શાળા-કોલેજોમાં રજા જાહેરઅંકલેશ્વર: શારદા ભવન ટાઉન હૉલ ખાતે ગ્રામ કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાલીમ કાર્યક્રમ યોજાયોનર્મદા : ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી…ગુજરાતમાં 13 જિલ્લાઓમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહીભરૂચ: ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે રાહતના સમાચાર, ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટિવગુજરાત એલર્ટ મોડ પર! 31 જુલાઈથી 2 ઓગસ્ટ ભારે વરસાદની આગાહીપંચમહાલ : પાવાગઢ ખાતે ભારે વરસાદની આગાહી વચ્ચે સુરક્ષા હેતુસર રસ્તા બંધ કરાયા,NDRF-SDRF’ની ટીમ તૈનાત…અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ, હોદ્દેદારોના નામની જાહેરાતભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, તમામ શાળા-કોલેજોમાં રજા જાહેરઅંકલેશ્વર: શારદા ભવન ટાઉન હૉલ ખાતે ગ્રામ કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાલીમ કાર્યક્રમ યોજાયોનર્મદા : ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી…ગુજરાતમાં 13 જિલ્લાઓમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહીભરૂચ: ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે રાહતના સમાચાર, ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટિવ

Tag: <span>Surat</span>

સુરત : સલાબતપુરામાં પતિએ પત્નીની લાશને પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી, અન્ય બનાવમાં વાયરમેનનો જીવ લેવાયો

Apr 27, 2026 1 min read

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં પતિએ ધર્મપત્નીની કરપીણ હત્યા કરીને લાશને લાકડાની પેટીમાં ભરી સિમેન્ટથી પેક કરી દીધી હતી,હત્યારો…

સુરત : અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોશ,લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા ઘર્ષણ સર્જાયું

Apr 25, 2026 1 min read

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે…

સુરત : ચૂંટણી પૂર્વે લોહિયાળ જંગ,વોર્ડ નંબર 11માં ભાજપ અને અપક્ષના સમર્થકો વચ્ચે ભારે ધીંગાણું!

Apr 22, 2026 1 min read

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. વોર્ડ નંબર 11 ગોરાટ વિસ્તારમાં મોડી રાત્રે…

સુરત : લગ્ન-પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો, પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે મોત, 6 વર્ષીય બાળક નોંધારો બન્યો…

Apr 20, 2026 1 min read

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરીયા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે…

સુરત : હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ, પોલીસ તપાસ તેજ, સચિનની આંગડિયા પેઢીમાં કરોડોના ફંડની શંકા

Apr 20, 2026 1 min read

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલિટિકલ ફંડિંગ અને હવાલા રેકેટના તાર દિલ્હીથી સુરત સુધી જોડાયેલા હોવાનું બહાર…

સુરત : પાલનપુરની પાર્શ્વનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી..!

Apr 18, 2026 1 min read

સુરત શહેરના પાલનપુર ગામની પાર્શ્વનાથ સોસાયટીમાં પાલિકા દ્વારા અપાતી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગુજરાત…

સુરત : મુંબઈથી ખંભાત જતી કારનો પલસાણા નજીક ભયંકર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોતથી અરેરાટી…

Apr 8, 2026 1 min read

સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકાથી કીમ તરફ જતા માર્ગ પર આઈશર ટેમ્પોનું…

સુરત : પોલીસનું ‘ઓપરેશન મુસ્કાન’ સફળ,અપહૃત બાળકી સાથે અન્ય બે બાળકો પણ મુક્ત કરાવાયા

Apr 8, 2026 1 min read

છાપરાભાઠા તાપી નદીના કિનારેથી ગુમ થયેલી માસૂમ બાળકીને શોધવા માટે પોલીસે જે ઓપરેશન મુસ્કાન હેઠળ સાહસ અને તત્પરતા…

સુરત : અડાજણમાં DGVCL’ની સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો…

Feb 18, 2026 1 min read

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે DGVCL દ્વારા સ્માર્ટ મીટરની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમાચાર

સુરત : ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ચિરાગ ગોટીનું કોર્ટમાં આત્મસમર્પણ,ભાગીદારને ફસાવવા કારમાં મૂક્યું હતું ડ્રગ્સ

Feb 10, 2026 1 min read

સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8…