🔴 Breaking
ભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Tag: <span>Surat</span>

સુરત : કેન્દ્ર સરકારે સોના-ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી, ભાવ વધતાં ખરીદી પર અસર થશે..!

May 13, 2026 1 min read

કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે, ત્યારે સુરતમાં સોના-ચાંદીના…

સુરત મહાનગરપાલિકા કચેરીના વહીવટને વધુ અસરકારક બનાવવા અત્યાધુનિક ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’નો પ્રારંભ કરાયો…

May 13, 2026 1 min read

 સુરત મહાનગરપાલિકાના વહીવટને વધુ અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનરે કચેરી ખાતે અત્યાધુનિક ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ કરાવ્યું છે. ગુજરાત…

સુરત : હત્યાના ગુન્હામાં પકડવા ગયેલી પોલીસ પર આરોપીનો ચપ્પુ વડે હુમલો, PI’એ આરોપીને પગમાં ગોળી ઘરબી..!

May 11, 2026 1 min read

લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રિએ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે…

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં આપના નેતા કાળુ વઘાસીયાની ધરપકડ, એક માસથી હતો ફરાર

May 11, 2026 1 min read

સુરતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે.…

સુરત : મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ

May 6, 2026 1 min read

સુરતના વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રુણ…

સુરત : સલાબતપુરામાં પતિએ પત્નીની લાશને પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી, અન્ય બનાવમાં વાયરમેનનો જીવ લેવાયો

Apr 27, 2026 1 min read

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં પતિએ ધર્મપત્નીની કરપીણ હત્યા કરીને લાશને લાકડાની પેટીમાં ભરી સિમેન્ટથી પેક કરી દીધી હતી,હત્યારો…

સુરત : અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોશ,લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા ઘર્ષણ સર્જાયું

Apr 25, 2026 1 min read

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે…

સુરત : ચૂંટણી પૂર્વે લોહિયાળ જંગ,વોર્ડ નંબર 11માં ભાજપ અને અપક્ષના સમર્થકો વચ્ચે ભારે ધીંગાણું!

Apr 22, 2026 1 min read

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. વોર્ડ નંબર 11 ગોરાટ વિસ્તારમાં મોડી રાત્રે…

સુરત : લગ્ન-પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો, પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે મોત, 6 વર્ષીય બાળક નોંધારો બન્યો…

Apr 20, 2026 1 min read

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરીયા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે…

સુરત : હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ, પોલીસ તપાસ તેજ, સચિનની આંગડિયા પેઢીમાં કરોડોના ફંડની શંકા

Apr 20, 2026 1 min read

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલિટિકલ ફંડિંગ અને હવાલા રેકેટના તાર દિલ્હીથી સુરત સુધી જોડાયેલા હોવાનું બહાર…