સુરેન્દ્રનગર : હળવદના ખેડૂતે મધનું વિક્રમજનક ઉત્પાદન કર્યું, જાપાનની ટીમે ખેડૂતની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી
હળવદના પ્રગતિશીલ ખેડૂત કમલેશ પટેલની મધની ખેતીથી પ્રભાવિત થઇને જાપાનની ટીમ આ ખેડૂતની સ્ટોરી બનાવવા હળવદ આવી હતી