અંકલેશ્વર: એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું,મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખેલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ભરૂચ |…
