અંકલેશ્વર : પ્રાંત કચેરી ખાતે શહેર-તાલુકા તાજીયા કમિટીની બેઠક યોજાય, વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાય…
પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટીના સભ્યોની બેઠક યોજાય, તાજિયાના રૂટમાં આવતા કામોનું નિવારણ લાવવા ચર્ચા.
પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટીના સભ્યોની બેઠક યોજાય, તાજિયાના રૂટમાં આવતા કામોનું નિવારણ લાવવા ચર્ચા.
તા. ૮-૮-૨૨થી ૯-૮-૨૨ સુધી મોહર્રમ તહેવાર હોય અને તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે..