સેલ્ફી બની જીવલેણ,દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન પાણીમાં ગરકાવ
આજના મોબાઈલ ના યુગમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે
આજના મોબાઈલ ના યુગમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મક્કાઈ પુલ ખાતે સેલ્ફી લેવા જતાં એક બાળક તાપી નદીમાં ખાબક્યો હતો.