અરવલ્લી : ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી…
ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાનું દુખદ નિધન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી પહોચ્યા હતા