🔴 Breaking
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…

Tag: <span>Traders</span>

અંકલેશ્વર : પતંગ બજારમાં મંદીનો માહોલ, છેલ્લા દિવસે ઘરાકી નીકળવાની વેપારીઓને આશા…

Jan 12, 2024 1 min read

ઉત્તરાયણના પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ…

સાબરકાંઠા: પ્રાંતિજના આ ગણેશ મંદિરે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ આરાધના,જુઓ શું છે કારણ

Dec 31, 2023 1 min read

વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે

અમરેલી : સાવરકુંડલા APMCમાં વેપારીઓની વીજળીક હડતાળના પગલે ખેડૂતો સહિત શ્રમિકોની કફોડી સ્થિતિ…

Dec 16, 2023 1 min read

APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું…

સુરેન્દ્રનગર : મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવા વેપારીઓની પાલિકા પ્રમુખને રજુઆત…

Dec 7, 2023 1 min read

શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પરથી લારીઓ અને દબાણ હટાવવા વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી.

અમરેલી: દિવાળીના તહેવારો સમયે બજારમાં મંદીનો માહોલ, વેપારીઓમાં નિરાશા

Nov 11, 2023 1 min read

દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા હોવા છતા અમરેલી જિલ્લાના બજારોમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી…

ભાવનગર : ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેપારીઓએ નોંધાવ્યો વિરોધ….

Nov 4, 2023 1 min read

મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ…

ભરૂચ: મનુબરના વેપારીને ઓનલાઇન સામાન મંગાવવું ભારે પડ્યુ, પાસર્લમાંથી નિકળ્યા પથ્થર

Oct 25, 2023 1 min read

મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર : સુરત GST વિભાગ દ્વારા પ્રતીન ચોકડી નજીક ઇન્દ્રપ્રસ્થ શોપિંગની દુકાનોમાં સર્ચ, અન્ય વેપારીઓમાં ફફડાટ..!

Oct 13, 2023 1 min read

સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા

ભરૂચ : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજના ડાયવર્ઝન અંગે વેપારીઓની તંત્રને રજૂઆત…

Jun 5, 2023 1 min read

ધંધા-રોજગારથી સતત ધમધમતા ભરૂચના વ્યાપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા કલેકટર કચેરી ખાતે પાઠવેલ…

ભાવનગર: સી.જી.એસ.ટી.દ્વારા લાકડીયા બ્રધર્સમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ,વેપારીઓમાં ફફડાટ

May 25, 2023 1 min read

CGST વિભાગ દ્વારા ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં વીઆઇપીમાં આવેલા બે વ્યવસાયી સ્થળો પર સતત બીજા દિવસે પણ મેગા સર્ચ…