🔴 Breaking
પંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારસુરત : સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅંકલેશ્વર: નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકમાં આવેલ રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું !ભરૂચ: દિલ્હીમાં CJPના આંદોલનને લઈને પ્રશાંત કોરાટનું મોટું નિવેદન, “વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે”પંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારસુરત : સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅંકલેશ્વર: નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકમાં આવેલ રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું !ભરૂચ: દિલ્હીમાં CJPના આંદોલનને લઈને પ્રશાંત કોરાટનું મોટું નિવેદન, “વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે”

Tag: <span>Two accused</span>

સુરત : MD કરતાં પણ વધુ ઘાતક એવા રૂ. 78 લાખના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે સારોલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી…

Sep 24, 2025 1 min read

સુરત શહેરના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી અંદાજે રૂ. 78 લાખનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.…

અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે સાગબારા ફાટક નજીકથી ભંગારના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ, રૂ.3.24 લાખનો મુદ્દામાલ જપ્ત

Jul 17, 2025 1 min read

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ…

ભરૂચ: SOGએ ઘઉંના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ, કુલ રૂ.15.45 લાખનો મુદ્દામાલ જપ્ત

Jul 3, 2025 1 min read

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા 5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે.…

ભરૂચ: SOGએ NDPSના ગુનાના 2 આરોપીઓના મકાનમાં કર્યું વીજ ચેકીંગ, રૂ.2.25 લાખનો દંડ ફટકારાયો

Apr 9, 2025 1 min read

NDPSના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવી પી.એસ.આઈ. એમ.એચ.વાઢેર તથા પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ તથા DGVCL કર્મચારીઓ સાથે વીજ કનેકશન…

અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સહિત 2 આરોપીની કરી ધરપકડ

Feb 18, 2025 1 min read

સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો…

સુરત : માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં આરોપીઓ દોષિત જાહેર,કોર્ટ સોમવારે કરશે સજાનો હુકમ

Feb 16, 2025 1 min read

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી, ગુજરાત…

સુરત : ખંડણીખોર બે માથાભારે ભાઈઓ સામે પોલીસે કરી કાર્યવાહી, એકની ધરપકડ,હજી એક ફરાર

Jan 26, 2025 1 min read

સુરતના સરથાણામાં બ્લેકમેલ તેમજ વિડીયો વાયરલ કરીને ખંડણી ખોરી કરતા બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી…

ભરૂચ: ઝઘડિયાના રતનપુર ગામે ઘર આંગણે પાર્ક કરેલ મોપેડની ચોરી કરતા ટાબરીયાઓ CCTV કેમેરામાં કેદ !

Dec 12, 2024 1 min read

ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા અને થોડીવારમાં બહાર આવ્યા…

વડોદરા : પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડ્યા, પોલીસે કરી ધરપકડ…

Oct 18, 2024 1 min read

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં…

અંકલેશ્વર: GIDC પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોની કરી ધરપકડ

Sep 29, 2024 1 min read

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત,…