ગુજરાત શું આવતીકાલે આવશે સોખડા હરિધામ વિવાદનો અંત ? બને પક્ષ વચ્ચે થશે બેઠક Apr 28, 2022 1 min read સોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે.