અમદાવાદ અમદાવાદમાં તા. 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન-20 સમિટ, 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે… Jan 25, 2023 1 min read અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U20 (અર્બન-20) સમિટ યોજાશે.