સાબરકાંઠા : જમીન પર નહીં પરંતુ યોગવીરોએ કર્યા પાણીમાં એક્વા યોગા, યોગ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ…
આજરોજ તા. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોગવીરોએ અનોખા યોગાસન કર્યા…
આજરોજ તા. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોગવીરોએ અનોખા યોગાસન કર્યા…
યોગ પ્રત્યે લોકોમાં દિન પ્રતિદિન વધી રહી છે લોકપ્રિયતા. રબર ગર્લ જાનવી મહેતાએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી.