ન્યૂઝ અમેરિકાનું નિવેદનઃ ભારત-ચીન સરહદની સ્થિતિ પર અમારી નજર, પડોશીઓને ડરાવવાનો ડ્રેગનનો પ્રયાસ ચિંતાજનક Jan 12, 2022 1 min read અમેરિકાએ પાડોશી દેશો પ્રત્યે ચીનના આક્રમક વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.