વડોદરા : વાડી મહાદેવ તળાવમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા, સત્વરે સફાઈની માંગ…
આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો.