વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ, વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું
આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય સંખનાદ સભા યોજી હતી,