Featured અમદાવાદ: ધોલેરા-વટામણ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત Feb 28, 2024 1 min read અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.