ભરૂચ:નારાયણ બાપુના આશ્રમ ખાતે નવરાત્રી નિમિતે વિષ્ણુયાગ હવન પૂજાનું આયોજન કરાયુ
નવરાત્રી મહોત્સવ નિમિતે નારાયણ બાપુના આશ્રમ ખાતે દરરોજ વિષ્ણુયાગ હવન પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.