જાણો 23 મેના રોજ યોજાનારી પીએમ મોદીની જાપાન મુલાકાત શા માટે ખાસ છે?, વડાપ્રધાને જાતે આપી માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મેના રોજ તેમની બે દિવસીય મુલાકાતે જાપાનની રાજધાની ટોકિયો જઈ રહ્યા છે.