ભરૂચ : કૃષિ યુનિવર્સિટી-ઝાડેશ્વર ડેપો સુધીના માર્ગનું નવીનીકરણ કરાશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…
કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.