🔴 Breaking
અંકલેશ્વર: સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના,6 વર્ષથી ચાલે છે અભિયાનભરૂચ: હાંસોટના ઇલાવની 2 શાળાઓના 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ, હેમલતાબેન ટ્રસ્ટનું સેવાકાર્યભરૂચ: આમોદના કાંકરીયા ગામ નજીક રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, પાણી ભરાય રહેવાની સમસ્યાનો અંતભરૂચ: નેત્રંગમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, CCTV ફૂટેજ આવ્યા બહાર અંકલેશ્વર: કોસમડી નજીક હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલા ઇસમનું કારની અડફેટે મોતરાશિ ભવિષ્ય 13 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોવિલાયત GIDC એસોસિએશનનો સરાહનીય પ્રયાસ, વાગરા પોલીસને નવી બોલેરો જીપ કરી અર્પણઅંકલેશ્વર: સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના,6 વર્ષથી ચાલે છે અભિયાનભરૂચ: હાંસોટના ઇલાવની 2 શાળાઓના 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ, હેમલતાબેન ટ્રસ્ટનું સેવાકાર્યભરૂચ: આમોદના કાંકરીયા ગામ નજીક રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, પાણી ભરાય રહેવાની સમસ્યાનો અંતભરૂચ: નેત્રંગમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, CCTV ફૂટેજ આવ્યા બહાર અંકલેશ્વર: કોસમડી નજીક હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલા ઇસમનું કારની અડફેટે મોતરાશિ ભવિષ્ય 13 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોવિલાયત GIDC એસોસિએશનનો સરાહનીય પ્રયાસ, વાગરા પોલીસને નવી બોલેરો જીપ કરી અર્પણ

Tag: <span>આરોપીની ધરપકડ</span>

અંકલેશ્વર: પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 4 લોકોની ધરપકડ

Oct 22, 2024 1 min read

અંકલેશ્વર પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં વિદેશી…

અંકલેશ્વર: ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ, 2 બુટલેગરોની ધરપકડ

Oct 19, 2024 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે…

ભરૂચ: ઇન્સ્ટાગ્રામ પર મિત્રની પત્નીને હેરાન કરનાર યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

Oct 15, 2024 1 min read

યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક…

અંકલેશ્વર: હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેમ્પામાંથી મોબાઈલની ચોરી કરનાર આરોપીની ધરપકડ

Sep 13, 2024 1 min read

હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી…

અંકલેશ્વર: સિક્યુરિટી ગાર્ડની હત્યાના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

Sep 2, 2024 1 min read

ઝઘડો થતા યોગેંદ્રસિંગ ઉર્ફે નવલસીંગ હરિશચંન્દ્ર ઠાકુરએ અભિતેન્દ્રસીંગને પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી ભાગી છૂટયો…

અંકલેશ્વર: લોભામણી લાલચ આપી મહિલા સાથે રૂ.9 લાખની છેતરપિંડી આચરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

Aug 30, 2024 1 min read

ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી અને આ સ્કીમમાં અલગ અલગ રીતે…

અંકલેશ્વર: કુરિયરની ઓફિસમાંથી રૂ.1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ

Aug 30, 2024 1 min read

કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા…

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપીની કરી ધરપકડ

Aug 13, 2024 1 min read

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગડખોલ પાટિયા પાસે ફરી…

અંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રક સગેવગે કરવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ

Jun 29, 2022 1 min read

ઝીંકા લોજેસ્ટિક પાસેથી આરોપીએ લાખોના કલર ભરેલી 2 ટ્રકો ઓર્ડર સાથે એડવાન્સ ભાડું 1.75 લાખ લીધું હતું.