મોટરસાઈકલ પર ‘સાંસદો’ની ત્રિરંગાયાત્રા, ઉપરાષ્ટ્રપતિ બતાવશે લીલી ઝંડી
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તમામ રાજ્યોમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં 'તિરંગા' ફરકાવવામાં આવશે.