અંકલેશ્વર: હાઇવે પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા, કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી નીકળ્યા લોકોની વેદના જાણવા
પુર્ણેશ મોદીએ આજે વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા
પુર્ણેશ મોદીએ આજે વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા
ભરૂચ કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો…