સુરત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સોશિયલ મીડિયામાં અપમાન બદલ સિમરન પટેલની ધરપકડ
સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી મહાત્મા ગાંધીજીના ફોટા સાથે બનાવી હતી રીલ જાતીય સંદર્ભ અને બિભત્સ હાવભાવ જોડીને…