અંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તો
હેક્ષોન આર્કેડમાં ગણેશોત્સવની ઉજવણી વિઘ્નહર્તાને ધરાવાયો છપ્પન ભોગનો પ્રસાદ હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં…
