108’નો એક્શન પ્લાન : ભરૂચમાં મકરસંક્રાંતિ વેળા ઈમરજન્સી સેવામાં ખડેપગે રહેશે 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ...
ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે. ઉતરાણનો તહેવાર તા. 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે.