અંકલેશ્વર : જીન ફળિયામાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી...
એ ડિવિઝન પોલીસે બસ ડેપોની સામે આવેલ જીન ફળીયાની ગલીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
એ ડિવિઝન પોલીસે બસ ડેપોની સામે આવેલ જીન ફળીયાની ગલીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.