Connect Gujarat

You Searched For "4 members"

સુરત : 4 સભ્યનાં સામૂહિક આપઘાત બાદ મોટી દીકરીએ પણ ફિનાઇલ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

10 Jun 2023 11:04 AM GMT
સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો.

ભાવનગર: ડીઝલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની પોલીસે કરી ધરપકડ

22 Feb 2023 5:04 AM GMT
ભાવનગર પોલીસને મળી મોટી સફળતાડિઝલની ચોરી કરતી ગેંગ ઝડપાયઆંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની ધરપકડરૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયોભાવનગરની વરતેજ પોલીસે...

અંકલેશ્વર: ભરૂચ પોલીસની SIT દ્વારા ગડ્ડી ગેંગના 4 સાગરીતોની ધરપકડ, જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા ઠગાઇ

7 Sep 2022 12:34 PM GMT
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ગડ્ડી ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગેંગના સાગરીતો બેન્ક બહાર ઉભેલા ખાતેદારોને વાતો ભેરવી રૂપિયા પડાવી લેતા...

ભાવનગર : કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, ઘટના CCTVમાં કેદ...

16 Aug 2022 10:10 AM GMT
મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

મહેસાણા : વિજાપુરના લાડોલમાં એક પરિવારના 4 સભ્યોએ કૂવામાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ

30 Jan 2021 4:20 PM GMT
મહેસાણા જિલ્લાના વિજાપુરના લાડોલ ગામના એક જ પરિવારના ૪ લોકો દ્વારા કુવામાં ઝંપલાવ્યુ છે. પતિ, પત્ની અને બે બાળકોએ અવાવરૂ કુવામાં ઝંપલાવતા પંથકમાં...