મકરસંક્રાંતિના દિવસે ઘરે બનાવો આ સ્વાદિષ્ટ વસ્તુઓ, જાણો રેસિપી
લોકો મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવે છે. આ પવિત્ર તહેવાર પર અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે તલ અને ગોળનું વધુ મહત્વ હોય છે. તલ અને ગોળના લાડુ સિવાય તમે આ દિવસે ઘરે પણ આ વસ્તુઓ બનાવી શકો છો.