શિયાળાની રજાઓમાં મહારાષ્ટ્રના હિલ સ્ટેશનોની રોમાંચક મુલાકાત લો
જો તમે શિયાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે મહારાષ્ટ્ર જઈ શકો છો. અહીંના હિલ સ્ટેશનોની સરખામણીમાં શિમલા-મનાલી પણ નિસ્તેજ છે.
જો તમે શિયાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે મહારાષ્ટ્ર જઈ શકો છો. અહીંના હિલ સ્ટેશનોની સરખામણીમાં શિમલા-મનાલી પણ નિસ્તેજ છે.
પેરિસનો એફિલ ટાવર હોય કે, પછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી કારણ કે હવે સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો ગયો છે