ભરૂચ ભરૂચ: મૂલેર ગામે એક સાથે 6 લોકોની અર્થી ઉઠતા ગામ આખુ હીબકે ચઢ્યુ, દરિયામાં ડૂબી જતા નિપજયુ હતુ મોત ભરૂચના દહેજના મૂલેર ગામે દરિયામાં ડૂબી જવાથી 6 લોકોના મોત નિપજ્યા બાદ આજરોજ 6 લોકોની ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર ગામ હીબકે ચઢ્યુ હતુ. By Connect Gujarat 20 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ન્યુઝીલેન્ડમાં 4 માળની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 6 લોકોનાં મોત વેલિંગ્ટનમાં મંગળવારે 4 માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સચીન ગેસ ગળતર કેસમાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ સુરતની સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ખાડીમાં નિકાલ કરતી વેળા 6 કામદારોના મોતની ઘટનામાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 11 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn