ન્યુઝીલેન્ડમાં 4 માળની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 6 લોકોનાં મોત

વેલિંગ્ટનમાં મંગળવારે 4 માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

New Update
ન્યુઝીલેન્ડમાં 4 માળની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 6 લોકોનાં મોત

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં મંગળવારે 4 માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Advertisment

વડા પ્રધાન ક્રિસ હિપકિન્સે એએમ મોર્નિંગ ન્યૂઝ પ્રોગ્રામને જણાવ્યું હતું કે વેલિંગ્ટનમાં આગમાં 6 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. દરમિયાન, ચાર માળની બિલ્ડીંગના ત્રીજા માળે આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 12.30 વાગ્યે લોફર્સ લોજ હોસ્ટેલમાં ઈમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી. ન્યુઝીલેન્ડ હેરાલ્ડના અહેવાલ મુજબ હજુ પણ 20 લોકો ગુમ છે.

Advertisment
Latest Stories