Connect Gujarat

You Searched For "Aryan Khan"

SRK સાથે જાહેરાતમાં પણ દેખાયો આર્યન ખાન, ડાયરેક્શન સાથે સ્ક્રીન ડેબ્યુ કર્યું

25 April 2023 2:04 PM GMT
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના 'બાદશાહ' શાહરૂખ ખાનનો 25 વર્ષીય પ્રતિભાશાળી પુત્ર આર્યન ખાન તેની પોતાની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ લોન્ચ કરી રહ્યો છે.

આર્યન ખાને અનન્યા પાંડેની વાતને ફરી કરી અવગણના, જુઓ વિડિયો.!

29 Nov 2022 10:44 AM GMT
પાપારાઝી બોલિવૂડ સેલેબ્સને તેમના કેમેરામાં કેદ કરવાની એક પણ તક છોડતા નથી. સ્ટાર કિડ્સ હોય કે સ્ટાર્સ, દરેક જણ પોતાના કેમેરામાં કેદ થઈ જાય છે.

આર્યન ખાને અનન્યા પાંડેની સંપૂર્ણ અવગણના કરી, લોકોએ કહ્યું- અપમાનજનક

5 Oct 2022 12:31 PM GMT
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ 'કોફી વિથ કરણ' શોમાં ખુલાસો કર્યો હતો કે તેને આર્યન ખાન પર કોઈ સમયે ક્રશ હતો. આ દરમિયાન તાજેતરમાં જ એક ઈવેન્ટ દરમિયાન...

શાહરૂખ ખાનના પુત્રને ડ્રગ્સ કેસમાં મળી ક્લીનચીટ, NCBએ ચાર્જશીટ ફાઇલ કરી

27 May 2022 11:21 AM GMT
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ ઓન ક્રુઝ કેસમાં ક્લીનચીટ આપી છે.

શાહરુખના પગલે ચાલવા તૈયાર છે આર્યન ખાન, આ કામથી જીતશે ચાહકોનું દિલ

22 Feb 2022 9:40 AM GMT
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને સિને જગતમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. હવે તેના પુત્ર આર્યન ખાનનો વારો છે.

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની વધી શકે છે મુશ્કેલી ! જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું NCBનું આયોજન

22 Nov 2021 12:11 PM GMT
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો આર્યનના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિચાર કરી રહ્યું છે

આર્યન ખાનની ઘર વાપસી: 27 રાત વિતાવ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો,જુઓ તસ્વીરો

30 Oct 2021 6:11 AM GMT
27 રાત જેલમાં પસાર કર્યા બાદ આજે, 30 ઓક્ટોબરે આર્યન જેલમાંથી બહાર આવ્યો છે.આર્યનને લેવા માટે શાહરુખ નહોતો આવ્યો

આર્યન ખાન હવે આવતીકાલે આવશે જેલની બહાર, એક લાખના બોન્ડ પર મળ્યા છે જામીન

29 Oct 2021 12:48 PM GMT
આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે

આર્યનની મન્નત ન થઈ પૂરી,વધુ એક રાત જેલમાં જ વિતાવવી પડશે,બોમ્બે હાઇકોર્ટમાં કાલે ફરી સુનાવણી થશે

27 Oct 2021 12:15 PM GMT
કોર્ટમાં આર્યનના વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરેસ્ટ મેમો બીજીવાર બતાવવાની વિનંતી કરી હતી

આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન; આવતીકાલ માટે સુનાવણી સ્થગિત

26 Oct 2021 3:30 PM GMT
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી પરંતુ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. આર્યન ખાનની જામીન અરજી પર...

આર્યન ખાનને આજે મળશે જામીન? બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી

26 Oct 2021 5:23 AM GMT
બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ મંગળવારે સુનાવણી કરશે.

આજે આર્યન ખાનની જામીન અરજી પર ચુકાદો, જામીન મળશે કે જેલ ?

20 Oct 2021 4:48 AM GMT
NCB એ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરી હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારથી આર્યન ખાન લૉકઅપમાં છે.8...