Home > Divorce
You Searched For "Divorce"
'અજીબ કિસ્સો', માતાના અવસાન પર આવવા નહીં દેતાં પતિએ માંગી લીધા પત્ની પાસે છૂટાછેડા
10 July 2022 10:38 AM GMTલગ્નના એક મહિનામાં જ પતિએ પત્નીથી છૂટાછેડા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે એવી રજૂઆત કરી હતી કે, લગ્ન બાદ બંને હનીમૂન પર ગયા હતા.
પહેલી નજરે જ કોમલ પર દિલ હારી બેઠા હતા રફતાર , હવે લગ્નના છ વર્ષ પછી લેશે 'DIVORCE'
24 Jun 2022 7:28 AM GMTપ્રખ્યાત રેપર રફ્તાર ઉર્ફે દિલીન નાયર અને તેની પત્ની કોમલના લગ્નના છ વર્ષ પછી છૂટાછેડા કરશે. બંને લાંબા સમયથી અલગ રહેતા હતા
સોહેલ ખાનનું ઘર પણ તૂટ્યું, પત્ની સીમા ખાને છૂટાછેડા માટે કરી અરજી
13 May 2022 12:06 PM GMTઅરબાઝખાન બાદ હવે સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાને પણ પત્ની સીમા ખાનથી અલગ થઈ ગયા છે.
ભરૂચ:પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધાયો
13 May 2022 8:03 AM GMTશેરપુરા વિસ્તારમાં આવેલ અલફલા પાર્કમાં પતિએ પત્નીને 3 વખત તલાક કહી છુટાછેડા આપતા પરણિતાએ પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક...
અમદાવાદ: સાસુ વહુના ઝગડા થી કંટાળીને પતિએ પત્નીને છૂટાછેડા આપવાનું વિચાર્યું,પછી શું થયું વાંચો
6 May 2022 10:24 AM GMTઅમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. આ હેલ્પલાઈન દ્વારા મહિલાઓની સુરક્ષાને લગતાં અનેક પ્રકારના કેસ સોલ્વ કરવામાં આવ્યાં...
બોમ્બે હાઈકોર્ટઃ 'તલાક પછી માત્ર પત્ની જ નહીં, પતિ પણ ભરણપોષણ માટે છે હકદાર ', આ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
2 April 2022 4:04 AM GMTપતિ-પત્ની વચ્ચે તલાક થયા પછી મોટા ભાગના કિસ્સાઓમાં પતિએ જ પત્નીને ભરણપોષણ ચૂકવવું પડે છે, પરંતુ મહારાષ્ટ્રમાં એક કિસ્સો સામે આવ્યો છે
ભરૂચ: આમોદના આછોદ ગામે પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ સામે ગુનો નોંધાયો
17 March 2022 4:29 PM GMTભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી
અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષે લીધો અલગ થવાનો નિર્ણય, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક તલાક
18 Jan 2022 5:42 AM GMTસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
દુબઈના શાસકને છૂટાછેડા પડ્યા મોંઘા, પૂર્વ પત્નીને ચૂકવવા પડશે 5500 કરોડ
22 Dec 2021 7:29 AM GMTદુબઈના વર્તમાન શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તેની પૂર્વ પત્ની હયા બિન્ત અલ હુસૈન સાથે છૂટાછેડા માટે સમાધાન કર્યું છે.