Connect Gujarat

You Searched For "IndvsNz"

ટેસ્ટ સીરિઝ પૂર્વે ભારતને મોટો ઝટકો, ઇજાના કારણે લોકેશ રાહુલ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે

23 Nov 2021 11:21 AM GMT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે હશે કેપ્ટન

12 Nov 2021 8:45 AM GMT
BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે

ન્યૂઝીલેન્ડ સામે ભૂંડી હાર બાદ કોહલીએ ધીરજ ગુમાવી, બેટ્સમેન પર બરાબરનો ભડક્યો

1 Nov 2021 7:47 AM GMT
કેપ્ટન વિરાટ કોહલીની હાર થયા બાદ બેટ્સમેનો પર હારનું ઠીકરુ ફોડ્યુ. આ સાથે જણાવ્યું કે અમે બહાદૂરીપૂર્વક બેટીંગ કરી નથી

T20 World Cup: ભારતીય ટીમની બીજી હાર, ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત

31 Oct 2021 5:08 PM GMT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે દુબઇમાં ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ની લીગ મેચ રમાઇ હતી. જેને ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીતી લીધી હતી. ટોસ હારીને ટીમ...

ભારત સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 36 ઓવરમાં 132 રનના સામાન્ય સ્કોરને વટાવી જીત મેળવી

2 March 2020 5:37 AM GMT
ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ રમવા માટે હેગ્લે ઓવલ મેદાન ખાતેપહોંચી હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ ભારતને નિષ્ફળતાસાંપડી હતી અને...

ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ હાર્યા બાદ, શું ભારતનો ટેસ્ટમાં પણ થશે ધબડકો

1 March 2020 9:23 AM GMT
ભારતીય ટીમના ઝડપી બોલર્સ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએભારે મહેનતથી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 235માં ઓલઆઉટ કરી દીધી હતી. આ સાથે...

ત્રીજી T20 આજે: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી પર કબ્જો જમાવશે ભારત!

29 Jan 2020 4:13 AM GMT
ભારત અનેન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચહેમિલ્ટનના સેડોન પાર્ક ખાતે રમાશે. આજે બપોરે 12:30 વાગ્યાથી મેચનો પ્રારંભ...

ગણતંત્રના દિવસ પર ભારતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં મેળવી જીત, કે એલ રાહુલ બન્યા મેન ઓફ ધ મેચ

27 Jan 2020 3:52 AM GMT
જ્યારે ભારત દેશ 26 જાન્યુઆરીના રોજ દેશમાં 71માં ગણતંત્ર પર્વની ખુશી મનાવતો હતો, તે સમયે ભારતીય ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં જીત મેળવી...

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો વિજય, શ્રેયસ ઐયર બન્યા મેન ઓફ ધ મેચ

25 Jan 2020 4:38 AM GMT
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનોનિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદારઅડધી સદીની મદદથી...
Share it