Connect Gujarat

You Searched For "IndvsNz"

ભારત સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 36 ઓવરમાં 132 રનના સામાન્ય સ્કોરને વટાવી જીત મેળવી

2 March 2020 5:37 AM GMT
ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ રમવા માટે હેગ્લે ઓવલ મેદાન ખાતેપહોંચી હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ ભારતને નિષ્ફળતાસાંપડી હતી અને ...

ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ હાર્યા બાદ, શું ભારતનો ટેસ્ટમાં પણ થશે ધબડકો

1 March 2020 9:23 AM GMT
ભારતીય ટીમના ઝડપી બોલર્સ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએભારે મહેનતથી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 235માં ઓલઆઉટ કરી દીધી હતી. આ સાથે...

ત્રીજી T20 આજે: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી પર કબ્જો જમાવશે ભારત!

29 Jan 2020 4:13 AM GMT
ભારત અનેન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચહેમિલ્ટનના સેડોન પાર્ક ખાતે રમાશે. આજે બપોરે 12:30 વાગ્યાથી મેચનો પ્રારંભ ...

ગણતંત્રના દિવસ પર ભારતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં મેળવી જીત, કે એલ રાહુલ બન્યા મેન ઓફ ધ મેચ

27 Jan 2020 3:52 AM GMT
જ્યારે ભારત દેશ 26 જાન્યુઆરીના રોજ દેશમાં 71માં ગણતંત્ર પર્વની ખુશી મનાવતો હતો, તે સમયે ભારતીય ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં જીત મેળવી...

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો વિજય, શ્રેયસ ઐયર બન્યા મેન ઓફ ધ મેચ

25 Jan 2020 4:38 AM GMT
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનોનિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદારઅડધી સદીની મદદથી...
Share it