ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ મોટાભાગના લોકો નહીં જાણતા હોય, અહીં જાણો
SBI ની વેબસાઇટ અનુસાર, તમે એક SBI ડેબિટ કાર્ડથી બીજા SBI ડેબિટ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ દ્વારા, દરરોજ 40,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.