Home > WHO
You Searched For "WHO"
મલેરિયા સામે રક્ષણ આપતી વધુ એક રસીને WHOની મંજૂરી. કિંમત અંદાજે રૂ. 166 થી 335, જાણો વધુ વિગત...
3 Oct 2023 7:06 AM GMTનવી R21/Matrix-M રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવી
અમેરિકા, ઈઝરાઇલ અને ડેનમાર્કમાં કોરોનાનું નવું વેરિઅન્ટ જોવા મળ્યું, WHOએ કહ્યું- આ ઝડપથી મ્યૂટેટ થઈ શકે છે….
19 Aug 2023 5:32 AM GMTઅમેરિકાની ટોચની ડિસીઝ કંટ્રોલ એજન્સી (CDC) કોરોનાના ઝડપથી પરિવર્તનશીલ પ્રકારને ટ્રેક કરી રહી છે.
કોરોના હવે મહામારી નહીં, WHOએ કરી સત્તાવાર જાહેરાત
5 May 2023 3:01 PM GMTકોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા
ચીનમાં કોરોનાનો નવો ખતરો, ઓમિક્રોનના બે નવા વેરિઅન્ટથી હાહાકાળ.!
11 Oct 2022 6:06 AM GMTરોગ નિવારણ અને નિયંત્રણ માટેના સ્થાનિક કેન્દ્રોના ડેપ્યુટી ડાયરેક્ટર લી શુજિયાને જણાવ્યું હતું કે BF.7 સબવેરિયન્ટની પ્રથમ ઉત્તર પશ્ચિમ ચીનમાં પુષ્ટિ...
66 બાળકોના મોત બાદ ભારતની કફ સિરપ કંપની સામે WHOની લાલ આંખ, વાંચો શું છે સમગ્ર મામલો
6 Oct 2022 7:27 AM GMTકંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે આ દિશામાં વધુ તપાસ શરૂ કરાઈ છે.
UNICEF-WHOની અપીલ, નવજાત શિશુને સ્તનપાન કરાવવું જરૂરી, સ્વસ્થ ભવિષ્ય માટે આવશ્યક
4 Aug 2022 10:31 AM GMTદરેક નવજાત શિશુ માટે સ્તનપાન અમૃત સમાન છે. માતાના દૂધને બાળક માટે સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે, તેમાં બાળકના પોષણ માટે જરૂરી બધું હોય છે.
ઓમિક્રોનના નવા ફોર્મ BA.2.75 પર WHO આપી ચેતવણી, બે અઠવાડિયામાં 30 ટકા કેસ વધ્યા
7 July 2022 5:47 AM GMTવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબફોર્મ BA.2.75ની પુષ્ટિ સાથે ભારત અને કેટલાક અન્ય દેશોને ચેતવણી આપી છે.
વુહાન લેબમાંથી લીક થયો હતો કોરોના વાયરસ, પહેલીવાર WHOના પ્રમુખે સ્વીકારી વાત,વાંચો કહ્યું
22 Jun 2022 5:03 AM GMTWHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ઘેબ્રેયસસે યુરોપિયન નેતા સાથેની ખાનગી વાતચીતમાં સ્વીકાર્યું છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હતો.
આશા વર્કરોને WHO તરફથી ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ મળ્યો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
23 May 2022 8:32 AM GMTવિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા રવિવારે ભારતના 10 લાખ ASHA સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોના બાદ વિશ્વમાં મંકીપૉક્સ નામના નવા વાયરસની એન્ટ્રી : WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક
20 May 2022 4:00 PM GMTદુનિયાના અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી
કોવિડના મોત પર રાજકારણઃ WHOના 47 લાખ મોતના દાવા પર રાહુલે કેન્દ્રને ઘેર્યું, કહી આ વાત...
6 May 2022 6:48 AM GMTરાહુલ ગાંધીએ સરકારને કોરોનાના કારણે પ્રિયજનોના મૃત્યુ પર શોક વ્યક્ત કરનારાઓનું સન્માન કરવા અને તેમને 4 લાખ રૂપિયાની સહાય આપવા જણાવ્યું હતું.
કોવિડના મોત પર રાજકારણઃ WHOના 47 લાખ મોતના દાવા પર રાહુલે કેન્દ્રને ઘેર્યું, કહી આ વાત...
6 May 2022 5:46 AM GMTકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે WHOના રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.